રાત્રે દેખાણો સિંહ તો બાઇકચાલકે તેના પર ફેકી ટોર્ચ લાઇટ, પછી શું થયું જુઓ વિડીઓ માં…

રાત્રે દેખાણો સિંહ તો બાઇકચાલકે તેના પર ફેકી ટોર્ચ લાઇટ, પછી શું થયું જુઓ વિડીઓ માં…

જંગલના રાજા સિંહ વારંવાર જંગલ છોડીને ગામડાના વિસ્તારોમાં આંટા ફેરા મારતા નજરે જોવા મળે છે. અને ઘણીવાર તો ખેતરોમાં પણ ખેતર ના માલિક હોય તેની જેમ આરામ ફરમાવી રહ્યા હોય છે. અત્યારે તો સોશિયલ મીડિયા પર સિંહ ના ઘણા વિડિઓ અને ફોટાઓ વાયરલ થતા હોય છે. કારણ કે સિંહ એક એવું પ્રાણી છે જેના થી લોકો માં પોતાનો જીવ ગુમાવા નો ઘણો ડર રહે છે.

સિંહને સૌથી ખતરનાક પ્રાણી માનવામાં આવે છે, તેની શક્તિ અને બુદ્ધિમત્તાને જોતા તેને જંગલનો રાજા પણ કહેવામાં આવે છે. સિંહની સામે આવવાથી અન્ય કોઈ પ્રાણી છટકી જતું રહે છે. ક્યારેક જંગલમાં ફરવા ગયેલા લોકોની નજીક સિંહ આવે છે અને તેને જોઈને બધા ગભરાઈ જાય છે. પણ આ વિડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

ગીરના સિંહો હવે પોતાની હદ વટાવી રહ્યાં છે. ગીરના સિંહો હવે જંગલ છોડીને રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે તેવા કિસ્સાઓ રોજ બને છે. પણ ગીરના વનરાજાઓએ હવે દૂરના વિસ્તારોમાં પણ ભ્રમણ કરતા જોવા મળી રહ્યાં છે. કોઈએ વિચાર્યું પણ નહિ હોય જંગલ ના રાજા સિંહ પર કોઈ માનવી ટોર્ચ કરવાની હિંમત કરે.

આ વિડિયો માં તમે જોઈ શકો છો કે રાત્રી ના સમય ગાળા માં કોઈ વાહનચાલક પોતાનું વાહન લઈ ને જતાં હોય છે તો રસ્તા માં સિંહ આડે આવી જઈ છે તો કોઈ માનવી તેના પર ટોર્ચ કરે છે અને ટોર્ચ ના પ્રકાશ થી જંગલ નો રાજા સિંહ ડરી જાય છે અને ઊભી પૂછડીએ ત્યાં થી ભાગી જાય છે. પછી ભાગી જાય છે અને એક જગ્યા પર જઈ ને બેસી જાય છે ને ભયંકર ગર્જના કરે છે. આ સાંભળીને ગમે એવો માણસ થર થર કંપી ઉઠે.

વિડિઓ જુઓ:

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો “@JAYESH THAKRAR OFFICIAL” નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહ છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *