યુવતી એ માથા પર ગ્લાસ ઉપર પાણી ભરેલા મટકા સાથે કર્યો સુંદર ડાન્સ, જુઓ video…

યુવતી એ માથા પર ગ્લાસ ઉપર પાણી ભરેલા મટકા સાથે કર્યો સુંદર ડાન્સ, જુઓ video…

ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ઘરની મહિલાઓ ઘરના કામમાં વ્યસ્ત રહે છે અને તેમને દેશ અને દુનિયા સાથે કોઈ મતલબ નથી, પરંતુ આજનો યુગ પહેલા કરતા થોડો અલગ થઈ ગયો છે. આ દિવસોમાં ઘરની મહિલાઓ માત્ર ઘરેલું કામ જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખૂબ જ એક્ટિવ રહેવા લાગી છે.

જ્યારથી શોર્ટ વિડિયોઝનો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારથી લોકો તેમના વીડિયોને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી રહ્યા છે. થોડીક સેકન્ડના વીડિયો થોડા જ દિવસોમાં ખૂબ વાયરલ થઈ જાય છે. હાલમાં જ આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક યુવતી તેના માથે પાણી ભરેલા ગ્લાસ અને ગ્લાસ ની ઉપર પાણી ભરેલું માટલું મૂકી ને એટલા સુંદર ગરબા કરે છે કે જોના રા ની તો આંખો ખુલી જ રહી ગઈ.

આ વાત સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે. હવે લોકો આ ગીત પર રીલ પણ બનાવી રહ્યા છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે કેટલા બેલેન્સ સાથે ગરબા કરે છે. તેના ગીત ના લાખો લોકો દીવાના છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”@isolamaheshsola” નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટપરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં આ યુવતીના ગરબા એ બધા ના મન મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *