અચાનક પાર્ક માં આવી ગયો વાઘ, બન્યું એવું કે વીડિયો જોઈ ને થઈ જશો હેરાન

અચાનક પાર્ક માં આવી ગયો વાઘ, બન્યું એવું કે વીડિયો જોઈ ને થઈ જશો હેરાન

ભારત, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, અનેબર્માના કેટલાક ભાગમાં મળી આવે છે. તે વિવિધ પ્રકારની વસતીમાં રહે છેઃ ઘાસવાળા વિસ્તાર, વાવાઝોડગ્રસ્ત વરસાદી વિસ્તાર, ઝાડી ઝાંખર વાળા વિસ્તાર, ભીના અને સૂકા dry જંગલો અને મેનગ્રુવ. જંગલી નર સામાન્ય રીતે 205થી 227 કિગ્રા (450-500 પાઉન્ડ)ના વજનવાળા હોય છે

સામાન્ય રીતે, આપણે બધા જાણીએ છીએ કે ઘરેલું પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ વચ્ચે ઘણો તફાવત છે. જંગલી પ્રાણીઓ ખૂબ ક્રૂર હોય છે જ્યારે ઘરેલું પ્રાણીઓ સુંદર હોય છે. જંગલમાં ઘણા પ્રકારના પ્રાણીઓ છે. પરંતુ ત્યાં નિયમ માત્ર જંગલના રાજા વાઘનો છે. પરંતુ શું તમે ક્યારેય કલ્પના કરી શકો છો કે જો કોઈ વાઘની વચ્ચે હોય તો તેનું શું થશે?

જી હા અત્યારે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એમાં એક છોકરી વાઘ ની સાથે કોઈ પાર્ક માં દેખાય રહ્યો છે અને વાઘ સાથે રમી રહ્યો છે તો વાઘ પણ પૂર જોશ માં રમી રહ્યો છે અને રમતો રમતો દૂર ભાગી જાય છે પરંતુ અહીંયા વાઘ તો વાઘ હોય છે જો હિંસક બની જાત તો એ છોકરા ને રમવું બોવ મોંઘુ પડી જાત

જુઓ વીડિયો :

 

View this post on Instagram

 

A post shared by Md Gulzar (@basit_ayan_3748)

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”basit_ayan_3748” નામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં વાઘ એ બધા ને હચમચાવી દીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *