સ્વામી જી એ સતાબ્દી મહોત્સવ-માંડવી માં રમ્યો થાળી રાસ, જુઓ વિડિઓ

સ્વામી જી એ સતાબ્દી મહોત્સવ-માંડવી માં રમ્યો થાળી રાસ, જુઓ વિડિઓ

ગરબા મુખ્યત્વે ગુજરાત, ભારતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.

આ નવરાત્રી ના મહાન પર્વ માં સ્વામિનારાયણ સંપ્રદાય ના સ્વામી પણ તેનો આનંદ લઇ રહ્યા છે. જ્યારે તે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, ત્યારે લોકો ફરીથી નવા ટ્રેન્ડ તરફ આગળ વધે છે. હાલમાં, ગુજરાતી ગીતો પર રીલ બનાવવાનો ઘણો ટ્રેન્ડ ચાલી રહ્યો છે

વિડિઓ માં જણાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય નો વાર્ષિક પાટોત્સવ માં ઘણા લોકો એ સેવામાં ભાગ લીધો હતો, અને તેમાં રાસ ગરબા નું પણ આયોજન કરવા માં આવ્યું હતું. ગાયક કલાકાર એવા તાલ માં ગરબા ગઈ રહ્યા છે કે સ્વામીજી પણ થાળી લઈને તેના તાલ માં જુમી ઉઠ્યા અને બધાના દિલ જીતી લીધા.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” garba_ghela ” નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સ્વામી જી ના થાળી રાસ એ બધાના દિલ ને ઘાયલ કરી દીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને ૨ હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *