સોના ના ભાવ માં ભારે ઉછાળો, જાણો આજ ના ભાવ

ગુજરાત હંમેશાં તેના સોનાના વિકસિત વેપાર માટે જાણીતું રહયુ છે. વસ્તીની દ્રષ્ટિએ જોઇએ તો અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે. તેના કારણે સોનાનો વેપાર શહેરમાં વિકસ્યો છે અને સોનાનો વેપાર પણ અન્ય વેપારની જેમ અમદાવાદમાં રહેતા ઘણા લોકો માટે આજીવિકા છે. લોકોને સોના ચાંદીના ભાવ મદદ રુપ બને તે માટે અમે અમદાવાદના સોના અને ચાંદીના દર પૂરા પાડ્યા છે. આ સોના ચાંદીના દર આપવાથી અમારા વાચકોને સોનું ખરીદતા પહેલા માહિતગાર નિર્ણય લેવામાં મદદ મળશે.
શું રહયા આજના સોના ચાંદીના ભાવ ?
આજ 30/3/2022 ના રોજ 12:00 વાગ્યે સોનનો ભાવ વાયદા ભજાર મુજબ પ્રતી 10 ગ્રામ રૂ. 51116.00 જોવા મળ્યો. સોનું ગઇકાલની તુલનામા 303 રૂપીયાનો ઉછાળો જોવા મળ્યો.
આજ 30/3/2022 ના રોજ 12:00 વાગ્યે 1 કિલો ચાંદી નો ભાવ વાયદા બજાર મુજબ 67,290.00 રૂપિયા. ગઈકાલની તુલનામાં 343 રૂપીયાનો ઉછાળો જોવા મળ્યો.
સોનું ખરીદતા પહેલા હોલમાર્કની કાળજી લો
સોનું ખરીદતી વખતે, તેની ગુણવત્તા ધ્યાનમાં રાખો. હોલમાર્ક જોયા પછી સોનાના ઘરેણા ખરીદવાનું સારું રહેશે. હોલમાર્ક એ સોનાની સરકારી બાંયધરી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) એ ભારતની એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. ઝવેરી 24 કેરેટ સોનામાંથી બનાવવામાં આવતી નથી. 24 કેરેટનું સોનું સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે પરંતુ તે ઘરેણાં બનાવતું નથી કારણ કે તે ખૂબ નરમ છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]