સિંહ નું ટોળું દેખાણું રોડ પર પછી જુઓ શું થયું , જુઓ વિડિઓ

સિંહ નું ટોળું દેખાણું રોડ પર પછી જુઓ શું થયું , જુઓ વિડિઓ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના ગુજરાતના એક ગામની છે. અહીં સિંહ માણસો ના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ કરે છે. અને એવું અવાર નવાર જોવા મળે છે ક્યારેક સિંહ ભૂખ્યો કે ગુસ્સા માં હોય તો હુમલા કરે છે બાકી તે શાંતિ થી રસ્તા પર કે ગામ માંથી જતો રહે છે આવી જ એક ઘટના બની તે વિડિઓ માં જોઈ શકો છો

થોડા સમય પેહલા એક વિડિઓ વાયરલ થયો હતો જેમાં જોઈ શકો છો કે ગીર નો રાજા પબ્લિક ટોયલેટ માંથી બહાર આવતો દેખાય છે વીડિયોમાં દેખાતો આ અદભૂત નજારો ગુજરાતના ‘ગીર’ જંગલનો છે. ‘ગીર’ જ્યાં માત્ર અને માત્ર સિંહોનું જ શાસન છે. ગુજરાતનું આ જંગલ સિંહો માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. અહી રખડતા ઉગ્ર સિંહોના ઘણા ટોળા જંગલમાં મુક્તપણે વિહરતા જોવા મળે છે.

પર્યટકોના વાહનોની ભીડ કે અવાજથી પણ તેમને કોઈ ફરક પડતો નથી, કારણ કે તેઓ જાણે છે કે અહીં માત્ર તેમનું રહસ્ય છે અને કોઈ તેમને હેરાન કરવાની હિંમત કરી શકતું નથી, પરંતુ તેમની નજીક જવું માત્ર હિંમતની વાત છે. વાયરલ થયી રહેલા વિડિઓ માં જોઈ શકો છો કે સિંહ નું ટોળું રોડ પાર રાત્રી ના સમયે રખડતું દેખાય છે અને આજુબાજુ માં કાર વાળા વિડિઓ ઉતારે છે

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @gir_lion_national_park_ નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહ એ બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *