સિંહ ના બચ્ચા ને વહ્વાલ કરવો પડ્યો મોંઘો, જુઓ વીડિયો માં શું થયું

સિંહ ના બચ્ચા ને વહ્વાલ કરવો પડ્યો મોંઘો, જુઓ વીડિયો માં શું થયું

કેટલાક લોકોને અડપલા કરવાનું ખૂબ જ શોખ હોય છે અને જંગલી પ્રાણીઓ સાથે તો કોઈ દિવસ અડપલા કરવા જોઇએ નહીં. અને જો જંગલી પ્રાણીઓ ની વાત કરવામાં આવે તો વાઘ અને સિદ્ધિ તો હમેશા બચીને રહેવું જોઈએ પ્રાણીસંગ્રહાલયમાં હંમેશા તેમનાથી દૂર રહેવા માટે બોર્ડ લગાવવામાં આવતા હોય છે. છતાં પણ કેટલાક લોકો તેમને નજીક જવાનો ખૂબ જ પ્રયત્ન કરતા હોય છે

આપણે બધા જાણીએ છીએ કે દરેકની મજા માણવાની રીત અલગ હોય છે. મસ્તી કરવા માટે ઘણી વખત લોકો એવા નુસખા અપનાવે છે, જેને જોઈને લોકો દંગ રહી જાય છે. આવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. આ વીડિયો માં એક છોકરો મસ્તી કરતો જોવા મળી રહ્યો છે એ પણ સિંહ ના બચ્ચા સાથે

વાયરલ વીડિયો માં તમે જોઈ શકો છો કે એક છોકરો સિંહ ના બે નાના બચ્ચા સાથે વ્હાલ કરી રહ્યો છે એવા માં બચ્ચા ને ગુસ્સો આવી જય ને અને છોકરા ને બચકું ભરવા જય છે તો એ દૂર જતો રહે છે હાલ આ વીડિયો સોશ્યિલ મીડિયા પાર ખુબ વાયરલ જોવા મળે છે આ વીડિયો ક્યાંનો છે એ હાલ કોઈ પુષ્ટિ થતી નથી

જુઓ વીડિયો :

 

View this post on Instagram

 

A post shared by Md Gulzar (@basit_ayan_3748)

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @basit_ayan_3748 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *