સિંહ કુતરા સાથે રામ-રામ કરતા જોવા મળ્યો, વિડિઓ જોઈ ને લાગશે નવાઈ

સિંહ કુતરા સાથે રામ-રામ કરતા જોવા મળ્યો, વિડિઓ જોઈ ને લાગશે નવાઈ

સિંહને જંગલનો રાજા કહેવામાં આવ્યો છે. સિંહ ખુંખાર હોવાની સાથે નિયમનો પણ ખુબ જ પાક્કો માનવામાં આવે છે. તેને જો ભુખ ન હોય તો સામેથી ગમે તે પ્રાણી પસાર થઇ જાય તો તેની સામે પણ નથી જોતો. પોતાની જરૂરિયાત અનુસાર જ મારણ કરે છે. આવા વૈભવી લક્ષણોનાં કારણે જ કદાચ તેને જંગલના રાજાની પદવી આપવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, વાઘ અને ચિત્તો અને દિપડો જેવા અન્ય પ્રાણી સામે આવતા કોઇ પણ પ્રાણી કે માણસ પર હુમલો કરે છે. આવા અનેક કિસ્સા સામે પણ આવતા રહે છે. જેમાં કુતરા અને સિંહ વચ્ચે મિત્રતા જોવા મળે છે આ વિડિઓ જોઈ ને તમને નવાય લાગશે

વાયરલ થયેલા વિડિઓ માં તમે જોય શકો છો કે સફેદ સિંહ અને કુતરા ની મિત્રતા નો અધભૂત નજારો સામે આવી રહ્યો છે વિડિઓ ના શરૂઆત માં કૂતરો ઉભો હોય છે ત્યાં અચાનક જ સિંહ સામે આવી જય છે અને સામે આવી ને કુતરા ના પગ સાથે રામ-રામ કરે છે જે જોઈ ને અધભૂત લાગે છે કે આવી કેવી મિત્રતા

વિડિઓ જુઓ:

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો “@ToyQuest101” નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહ છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *