પત્નીની આ 10 આદતો પતિને બરબાદ કરી નાખે છે, ભૂલથી પણ પત્નીઓ આવું ખરાબ પગલું ન ભરે…

હિન્દુ સંસ્કૃતિની ઓળખ અને આધાર તેના સંસ્કાર છે. તેના ખૂબ વિઘિ અર્થ છે સારું કરવું, વસ્તુના દોષ દૂર કરવા અને તેને નવું આકર્ષક રૂપ આપવું. અર્થાત જે ક્રિયાના યોગથી મનુષ્યમાં સદગુણોના વિકાસ તેમજ સંવર્ધન તથા દોષનું નિરાકરણ હોય છે તે ક્રિયા છે – સંસ્કાર. માનનીય સંવેદનાઓ, અનુભૂકિઓથી જોડાયેલા 16 સંસ્કારોનો ઉલ્લેખ ગૃહ્ય સુત્રમાં મળે છે. આ 16 સંસ્કાર છે -જ પુંસવન સંસ્કાર, સીમંતોનન્યન સંસ્કાર, જાતકર્મ, નામકરણ સંસ્કાર, નિષ્કરણ સંસ્કાર,અન્ન પ્રાશન સંસ્કાર, ચૌલકર્મ સંસ્કાર,મુંડન સંસ્કાર, પુટ્ટીપૂજન સંસ્કાર, યજ્ઞોપવીત સંસ્કા તેમજ ચતુર્વેદ અધ્યયન સંસ્કાર અથવા ગુરુકુલ સંસ્કાર,જન્મોત્સવ સંસ્કાર, વિવાહ સંસ્કાર અને અંત્યેષ્ટિ સંસ્કાર.
જેમા વિવાહ સંસ્કાર મહત્વનો ભાગ ભજવે છે. પ્રણય સુત્રમાં બંધાયા બાદ પતિ-પત્નિ એકબીજાના સહચરી બની જાય છે. તેમના દ્રારા કરવામાં આવેલા શુભ-અશુભ કર્મોના ફળ એકબીજા સાથે જોડાઇ જાય છે. પુરાણો અનુસાર પત્નીઓની આ આદતો પતિને ધનવાન બનવા દેતી નથી.
જે પત્ની સવારે મોડા સુધી સુવે છે અને આખો દિવસ સ્નાન પણ નથી કરતી તેનો પતિ સદાય કમનસીબ રહે છે.
ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન ન રાખનારી મહિલાનો પતિ અભાગ્યનો સંગી બને રહે છે.
ખરાબ સ્વભાવ વાળી, બીજાને દુખી કરનારી સ્ત્રી પતિના દુર્ભાગ્યને વધારે છે.
જરૂરિયાત કરતા વધારે પેટ પૂજા કરનારી મહિલાઓના પતિનુ ભાગ્ય હંમેશા ધીમુ રહે છે.
પુરૂષને ધનવાન બનાવે છે પત્નીના આ ગુણ
ભવિષ્યપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓ સવારે વહેલા સ્નાન ઉપરાંત સુગંધિત દ્વવ્ય લગાવીને શ્રૃંગાર કરે છે.
તે પછી પૂજા-પાઠ બાદ ઘરની સાફ-સફાઇ કરે છે. ધર્મના માર્ગ પર ચાલે છે. આવી મહિલાઓના પતિ ધનવાન હોય છે અને સંસારના દરેક સુખ પ્રાપ્ત થાય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં