નરેશ કનોડિયા ની સેમ કોપી મારતો વીડિયો થયો વાઇરલ, જુઓ વિડિઓ

નરેશ કનોડિયા ની સેમ કોપી મારતો વીડિયો થયો વાઇરલ, જુઓ વિડિઓ

80ના દશકમાં ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં મ્યુઝીકલ કોન્સર્ટ દ્વારા ધૂમ મચાવી હતી. નરેશ કનોડિયાએ જોગ સંજોગ, લાજુ લખન, ઉંચી મેડીના ઉંચા મોલ, રાજ રાજવન, મન સાઈબાને મેળે, ઢોલા મારુ સુપરહિટ ફિલ્મો આપી છે. સ્નેહલતા, અરૂણા ઈરાની અને રોમા માણેક સાથેની ફિલ્મી જોડી પણ લોકોએ ખુબ પસંદ કરી. નરેશ કનોડિયાએ છોટા આદમી નામની હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું. અને દાદાસાહેબ ફાળકે અકાદમી એવોર્ડથી 2012માં નવાજવામાં આવ્યા હતા.

શરૂઆત ચલચિત્ર ‘વેલીને આવ્યા ફૂલ’થી કરી

ગુજરાતી ફિલ્મોના સુપરનાયક નરેશ કનોડિયા  ની કારકિર્દીનો વ્યાપ આશરે 40 વર્ષોનો છે, આ દરમિયાન તેમણે ઘણી આગળ પડતી અભિનેત્રીઓ જેવી કે, સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક વગેરે જેવી 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તેમણે કારકિર્દીની શરૂઆત ચલચિત્ર ‘વેલીને આવ્યા ફૂલ’થી કરી હતી.

વાયરલ થાયેલા વિડિઓ માં તમે જોય શકો છો કે એક છોકરો લગ્ન પ્રસંગ માં ડાન્સ કરી રહ્યો છે એ પણ કોઈ ઇંગલિશ ફિલ્મ કે બોલિવૂડ ના સોન્ગ પર નહિ પરંતુ આપણા ગુજરાતી સોન્ગ પર એ પણ નરેશ કનોડિયા ના સોન્ગ પર માસ્ટ ડાન્સ કરી રહ્યો છે અને સેમ ટુ સેમ નરેશ કનોડિયા ની સ્ટાઇલ થી ડાન્સ કરી રહ્યો છે અને ગીત પણ જાણીતું છે સાજન તારા સંભારણા

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” RDX WANTED ” નામના યોઉટુંબે એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ડાન્સ એ બધાના દિલ ને ઘાયલ કરી દીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *