મોરબી જુલતો પૂલ તૂટ્યા પેલા નો વીડિયો વાયરલ

મોરબી જુલતો પૂલ તૂટ્યા પેલા નો વીડિયો વાયરલ

મિત્રો આપ સૌને હમણાં મોરબીની અંદર જગતના બનેલી છે તેનો આપને ખ્યાલ હશે આ દુર્ઘટના ખૂબ જ ઓજારી હતી અને જેની અંદર ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા અને નાના બાળકોના પણ આ ગોજારી ઘટના જીવ લીધા હતા પરંતુ તમને ખ્યાલ હશે કે આ પુલ મોરબીની અંદર આવેલો હતો અને તેને જુલતો પુલના નામે ઓળખવામાં આવતો હતો આ ફૂલ સામાન્ય રીતે 1800 વર્ષ પહેલાનો પુલ હતો અને હમણાં ઓવેરા નામની જે કંપની હતી તે લોકોએ પુલ બનાવેલો હતો અને રવિવારના દિવસે વધારે ટ્રાફિક થઈ ગયું હોવાથી આ પુલ તૂટી ગયો હતો સામાન્ય રીતે આમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા.

આ દુર્ઘટના પહેલા આ ફૂલ ખુબ જ સરસ દેખાતો હતો અને તેની રમણીયતા પણ ખૂબ જ વિશાળ હતી આપણે પાસે જઈને જોઈએ છીએ તો તેના છેડા ઉપરથી જ્યારે આપણે નદી જોઈએ છીએ ત્યારે મચ્છુ નદી ખુબ સરસ લાગે છે અને તેનો એક કુદરતી દેખાવ આપણી સમક્ષ આવે છે અને આપણે તેને જોઈએ છીએ એટલે મન ખુશ થઈ જાય છે ખુબ જ સરસ આનો નજારો હોય છે.

સામાન્ય રીતે દાદર ચઢીને ત્યાં જવું પડતું હોય છે થોડાક આપણે દાદર ચડીએ છીએ ત્યારે થાક તો લાગે છે પરંતુ જ્યારે આપણે ઉપર ચડીને જોઈએ છીએ ત્યારે આપણને ખૂબ જ સરસ કુદરતી નજારો જોવા મળે છે અને આ નજારો કદાચ મોટી હોટલો ની અંદર થી આપણે જોઈએ તો પણ આપણને નહીં દેખાય તેવો કુદરતી નજારો આ પુલ ઉપરથી જોવા મળતો હતો પરંતુ હવે આ ફૂલ આપણી વચ્ચે નથી અને દુર્ઘટના ની અંદર તેનાજ પામ્યો છે ત્યારે આપણે તે દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને માત્ર શ્રદ્ધાંજલિ આપી શકીએ.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Bansi Bisnoi Vlog નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *