કપાસ ના ભાવ માં જંગી વધારો ખેડૂત મિત્રો જાણો આજ ના ભાવ

કપાસ ના વાવેતર મા અગાઉ ના વર્ષો કરતા હવે ઘણો ફેરફાર કરવા મા આવ્યો છે. પહેલા કપાસ ના ઉતારા ઘણા ઓછા આવતા અને કપાસ ની કોઈ બીજી બીટી જાત હતી નહીં. હવે ટેક્નોલોજી આગળ વધતા ઘણી બધી હાયબ્રીડ બિયારણ માર્કેટ મા જોવા મળે છે.
કપાસની હાલમાં મોટે ભાગે બીટી જાતો વાવવામાં આવે છે.જેવી કે બોલગાર્ડ-૧, બોલગાર્ડ-૨,તેમજ સંકર-૬ (બીજી-૨) , સંકર -૮ (બીજી-૨) વગેરે..
કપાસ ના બજાર ભાવ વિશે વાત કરીયે તો કપાસ ના બજાર ભાવ કદી સ્થિર જોવા મળતા નથી તેની પાછળ કારણ સે કે મિલો માટે પૂરતો સ્ટોક હોય અને સરકાર નિકાસ માટે છૂટ આપે તો ખેડૂતો ને પૂરતો ભાવ મળી રહે
કપાસ ના બજાર ભાવ..
જામનગર : જો આપડે જામનગર જિલ્લા ના માર્કેટ યાર્ડ ની વાત કરીયે તો 21/03/2022 ના કપાસ ના ભાવ 1700 થી લઇ ને 2175 સુધી ના ભાવ છે
ગોંડલ : જો આપડે ગોંડલ માર્કેટ યાદ ની વાત કરીયે તો 21/03/2022 ના કપાસ ના ભાવ 1000 થી લઇ ને 2301 સુધી ના ભાવ છે
રાજકોટ : જો આપડે રાજકોટ જિલ્લા ના માર્કેટ યાર્ડ ની વાત કરીયે તો 21/03/2022 ના કપાસ ના ભાવ 1680 થી લઇ ને 2251 સુધી ના ભાવ છે
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]