સાવધાન : કપાસ ના ભાવ માં મોટું ગાબડું, જાણો આજ ના ભાવ

સાવધાન : કપાસ ના ભાવ માં મોટું ગાબડું, જાણો આજ ના ભાવ

કપાસના બજાર ભાવની વાત કરીએ તો છેલ્લા થોડા દિવસો થી કપાસ ના ભાવ માં મંદી જોવા મળી રહી છે, આ જોઈ ને ખેડૂત મિત્રો માં ચિંતા થોડી વધી છે દરરોજ થોડા થોડા ભાવ નીચે આવતા જોવા મળી રહ્યા છે

ઘણા ખેડૂતો એ તેજી ની આશા તેમજ ૨૦૦૦ રૂપિયા મન ના થઈ એ માટે કપાસ સાચવી રાખ્યો હતો પરંતુ એમની આશા પાર પાણી ફરી વળ્યું છે અને કપાસ નો ભાવ ૧૭૦૦ નું તળિયું પકડી ને બેસી ગયો છે જો આપણે હમણાં કપાસ ના બજાર ભાવ ની વાત કરીયે તો આલગ અલગ તાલુકા માં થોડા અલગ અલગ ભાવ જોવા મળી રહ્યા છે

જો રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ ની વાત કરીયે તો ત્યાં કપાસ નો ભાવ રૂ. 1500 થી રૂ. 1625 નોંધાયો હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસની વાત કરીયે તો ત્યાં કપાસ નો ભાવ રૂ. 1350થી રૂ. 1551 નોંધાયો હતો.

અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસ ની વાત કરીયે તો ત્યાં કપાસ નો ભાવ રૂ. 1050થી રૂ. 1550 નોંધાયો હતો. જસદણ માર્કેટ યાર્ડમાં કપાસની વાત કરીયે તો ત્યાં કપાસ નો ભાવ રૂ. 1375થી રૂ. 1565 નોંધાયો હતો. જ્યારે

બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસની વાત કરીયે તો ત્યાં કપાસ નો ભાવ રૂ. 1500થી રૂ. 1585 નોંધાયો હતો. મહુવા માર્કેટ યાર્ડમાં કપાસની વાત કરીયે તો ત્યાં કપાસ નો ભાવ રૂ. 820થી રૂ. 1475 નોંધાયો હતો.

ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસની વાત કરીયે તો ત્યાં કપાસ નો ભાવ રૂ. 1150થી રૂ. 1545 નોંધાયો હતો. જામનગર માર્કેટ યાર્ડમાં કપાસની વાત કરીયે તો ત્યાં કપાસ નો ભાવ રૂ. 1350થી રૂ. 1571 નોંધાયો હતો.

ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસની વાત કરીયે તો ત્યાં કપાસ નો ભાવ રૂ. 1275થી રૂ. 1520 નોંધાયો હતો. બાબરા માર્કેટ યાર્ડમાં કપાસની વાત કરીયે તો ત્યાં કપાસ નો ભાવ રૂ. 1450થી રૂ. 1551 નોંધાયો હતો.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની વાત કરીયે તો ત્યાં કપાસ નો ભાવ રૂ. 1350થી રૂ. 1530 નોંધાયો હતો. રાજુલા માર્કેટ યાર્ડમાં કપાસની વાત કરીયે તો ત્યાં કપાસ નો ભાવ રૂ. 1150થી રૂ. 1560 નોંધાયો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *