બાપરે !! એક હાથી ની સામે આવી ગયા કુતરા, જુઓ વીડિયો

બાપરે !! એક હાથી ની સામે આવી ગયા કુતરા, જુઓ વીડિયો

જંગલી પ્રાણીઓના રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો.આપણે બધા જાણીએ છીએ કે જંગલમાં જીવન કેટલું મુશ્કેલ છે. આ મામલામાં ક્યારેક શિકાર ને જ પકડવો પડે છે, ક્યારેક શિકાર ને છીનવી લેવો પડે છે ભૂખ્યું પેટ માણસ જ નહિ જાનવરો ને પણ ભલ-ભલું કરાવે છે .આનાથી સંબંધિત વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

જીવન સંઘર્ષનું નામ છે.આ કહેવત તમે ક્યાંક સાંભળી હશેતમે તમારા જીવનમાં જેટલો સંઘર્ષ કરશો, તેટલું જ તમે જીવન આરામથી જીવી શકશો. અને જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ.જેમાં પ્રાણીઓ પણ કયારેક એવી પરિસ્થીતી માંથી પસાર થાય છે  ભયાનક પ્રાણીઓને લગતા કેટલાક વીડિયો સામે આવતા રહે છે.અને પ્રાણીઓની ભીષણ લડાઈના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઘણા કૂતરાઓ એકલા હાથી પર હુમલો કરે છે.

આ વીડિયો હાથી અને કુતરા ની લડાઈ ને લાગતો છે . જંગલી કુતરા ખૂબ જ ખતરનાક હોય છે અને જ્યારે તે ટોળામાં હોય છે ત્યારે તે સિંહનો શિકાર પણ કરી શકે છે.પરંતુ હાથી એ તકાતવર પ્રાણી હોય છે. વિડિયો માં તમે જોઈ શકો છો કે હાથી ને ગુસ્સો આવે છે ને બધા જંગલી કુતરા પર હમલો કરે છે અને એની પાછળ દોડે છે ત્યારે આ લડાઈનું દ્રશ્ય આવે છે. કુતરા પણ હાથી ના ગુસ્સો જોઈ ને પોતાની જાન બચવવા ત્યાં થી ભાગી જાય છે .

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @ND Channel નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં હાથીએ બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *