ગીર નો ડાલા મથો કેસરી દેખાણો રોડ ઉપર, જુઓ વિડિઓ

ગીર નો ડાલા મથો કેસરી દેખાણો રોડ ઉપર, જુઓ વિડિઓ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના ગુજરાતના એક ગામની છે. અહીં સિંહ માણસો ના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ કરે છે. અને એવું અવાર નવાર જોવા મળે છે ક્યારેક સિંહ ભૂખ્યો કે ગુસ્સા માં હોય તો હુમલા કરે છે બાકી તે શાંતિ થી રસ્તા પાર કે ગામ માંથી જતો રહે છે આવી જ એક ઘટના બની તે વિડિઓ માં જોઈ શકો છો

સિંહનું નામ સાંભળતા જ કોઈપણ વ્યક્તિના પેન્ટ ભીના થઈ જાય છે, પછી તે માણસ હોય કે પ્રાણી. સિંહો ખૂબ જ ખતરનાક હોય છે, તેથી તેનું નામ સાંભળતા જ લોકોના હાથ-પગ ધ્રૂજવા લાગે છે. કારણ કે એક વખત સિંહની સામે કોઈ આવી જાય તો પણ તેના માટે ત્યાંથી બચવું અશક્ય છે. પરંતુ, શું તમે ક્યારેય સાંભળ્યું છે કે જોયું છે કે

જંગલનું સૌથી ખતરનાક પ્રાણી, જેની સામે બધાની હાર થાય છે અને જેના કારણે જંગલનું દરેક પ્રાણી ડરતું હોય છે, એવો જ એક ડાલા મથો સિંહ રસ્તા પાર જોવા મળ્યો જો તમે ન જોયો હોય તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈ લો એક સિંહ ને રસ્તા પાર રખડતા જોવા મળ્યો છે ત્યારે રસ્તા પાર નીકળતા લોકો તેનો વિડિઓ ઉતારે છે અહીં સિંહ શાંત ભાવ થી જતો રહે છે

જુઓ વિડિઓ

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Possible Future Opportunity (PFO) નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહ એ બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 કરોડ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 64 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *