ઘરમાં આ જગ્યાએ રાખી દો ફટકળી રાતોરાત ધનવાન બની જશે, વાસ્તુ પ્રમાણે આ જગ્યાએ રાખો..

ઘરમાં આ જગ્યાએ રાખી દો ફટકળી રાતોરાત ધનવાન બની જશે, વાસ્તુ પ્રમાણે આ જગ્યાએ રાખો..

મિત્રો આજે અમે તમને ફટકડીના એવા અનોખા અને ચમત્કારિક ઉપાયો વિશે જણાવવા ના છીએ કે જેની વિશે તમે ભાગ્યજ જાણતાં હશો.ફટકડી ના આ ઉપાય અપનાવીને તમે જલ્દી ધનિક બનશો.આ ઉપાય થી પૈસાનો વરસાદ શરૂ થશે અને તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે.તો આવો એક પછી એક જાણી લઈએ આ ઉપાયો વિશે.

મિત્રો આ ઉપાય ખાસ ઘરમાં સમૃદ્ધિ મેળવા માટે નો છે તો આવો જાણીએ તેના વિશે.જો તમારા ઘરમાં હંમેશા આર્થિક સંકટ રહે છે.તો તે તમારા ઘરમાં વાસ્તુ દોષનું કારણ પણ હોઈ શકે છે.તમારા ઘરના વાસ્તુ દોષને દૂર કરવા માટે કાળા કપડામાં ફટકડીનો ટુકડો બાંધો અને તેને ઘરના દરેક રૂમમાં રાખો.આ કરવાથી તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર થઈ જશે અને તમે જલ્દી સમૃદ્ધ થશો.માટે આજેજ આ ઉપાય કરીલો.

મિત્રો આ ઉપાય ખાસ ધંધા માં બરક્ત માટે નો છે.તો આવો જાણીએ તેના વિશે.જો તમારા ધંધા કે દુકાનમાં કોઈ પણ જાતની બરકત ન હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે કાળા કપડામાં ફટકડી નો ટુકડો બાંધી અને તેને તમારા વ્યવસાય સ્થળ અથવા દુકાનના મુખ્ય દરવાજા પર લટકાવી દો.આ ઉપાયથી ટૂંકજ સમયમાં તમારો વ્યવસાય અથવા દુકાન ચાલવાનું શરૂ થશે અને પૈસાની વરસાદ શરૂ થશે.માટે આ ઉપાય પણ ખાસ યાદ રાખી લેવો.

મિત્રો આજે પૈસા ની જરૂર સૌ કોઈને હોય છે.માટેજ આજે અમે આ ખાસ ઉપાય લઈને આવ્યા છે તો આવો જાણીએ તેના વિષ.જો તમે રાત-દિવસ સખત મહેનત કરો છો પરંતુ તમને તમારી મહેનત મુજબ પૈસા મળતા નથી. ઘરમાં હંમેશા પૈસાની તંગી રહે છે.

તો કદાચ બની શકે કે કોઈએ તમારા ઘરને કોઈની નજર લાગેલી છે અથવા કોઈએ તમારા ઘર પર કંટાળો કાડ્યો છે.તો આ બધું દૂર કરવા માટે તમારા બાથરૂમમાં ફટકડીનો ટુકડો રાખો.દર મહિને આ ફટકડી બદલતા રહો.આમ કારવાથી પણ તમને ઘણી રાહત સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

જો તમારું દેવું ના ઉતરતું હોય તો તમારે ખાસ આ ઉપાય કરવો જોઈએ એ માટે તમારે સોપારીનું પાન લેવાનું છે આ સોપારીના પાનમાં સિંદૂર અને થોડી ફટકડી નાંખો અને બાંધી લો.હવે સાંજે, તેને પીપડના ઝાડની નીચે જમીનમાં દબાવો.આ ઉપાય 3 બુધવાર સુધી કરો આમ કરવાથી તમારું બધું દેવું ઉતરી જશે અને તમને શાંતિ પણ થશે.

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *