ગરબા ના ગીત પર આ કપલ ના ગરબા જોઈ ને થયી જશો ફેન, જુઓ ગરબા

ગરબા ના ગીત પર આ કપલ ના ગરબા જોઈ ને થયી જશો ફેન, જુઓ ગરબા

ગરબા મુખ્યત્વે ગુજરાત, ભારતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.

લોકો આ ગીતની ટૂંકી ક્લિપ્સ બનાવી રહ્યા છે અને વીડિયોની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પર છોકરી અને છોકરી જોરદાર ગરબા કરતા જોવા મળી રહ્યા છે.

ગંગુ બાઈ કાઠિયાવાડી નું જુમે રે ગોરી ગીત બોવ જ સુંદર છે આ ગીત સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે. હવે લોકો આ ગીત પર રીલ પણ બનાવી રહ્યા છે. આ ગીતમાં છોકરી નો ડાન્સ ઘણો વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં તમે જોઈ શકો છો કે કપલે ગરબા ગરબા કરતા જોવા મળી રહ્યા છે. તેનો ગરબા જોઈને લાખો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જુઓ વિડિઓ :

 

View this post on Instagram

 

A post shared by garba._. love (@garba._.love)

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”garba._.love” નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં છોકરા અને છોકરી ના ગરબા એ બધા ના મન મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *