ગરબા ના ગીત પર ૭૦ વર્ષ ના દાદી ના ગરબા જોઈ ને થઈ જશો હેરાન, જુઓ વીડિયો…

ગરબા ના ગીત પર ૭૦ વર્ષ ના દાદી ના ગરબા જોઈ ને થઈ જશો હેરાન, જુઓ વીડિયો…

સોશિયલ મીડિયા પર ઘણા ડાન્સ વીડિયો દિવસભર વાયરલ થતા હોય છે, કેટલાક વીડિયો લોકોને એટલો પસંદ આવે છે કે લોકો એને વારંવાર શેર કરતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને અત્યાર સુધી ઘણા લોકોએ જોયો અને પસંદ કર્યો છે.

ક્યારેક માણસને જીવવાની મજા લેવી પડે છે. મસ્તીમાં વ્યક્તિ આખી દુનિયા ભૂલીને પોતાના દિલની વાત સાંભળે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દાદી જોરદાર ગરબા કરી રહી છે. જો કે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જોવા મળે છે, પરંતુ આ વીડિયો ખાસ છે.

નવરાત્રી આવે અને ગરબા ના રમે એવું બને ?? વાયરલ વીડિયો માં જે દાદી માં ગરબા કરી રહ્યા છે એની ઉંમર ૭૦ ની આસપાસ છે અને જાણીતા ગરબા ખેલૈયા એવા દેવેશ ભાઈ ની સાથે ખુબ જ એનેર્જી સાથે ગરબા કરી રહ્યા છે બેકગ્રાઉન્ડ માં બડા પ્યારા સજા તેરા દ્વાર ભવાની ગીત વાગી રહ્યું છે

જુઓ વીડિયો :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Devesh Mirchandani ” નામના યુ ટબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં દાદી માં ના ડાન્સ એ બધા ના મન મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *