ચારણ કન્યા કવિતા ની યાદ આવી જાય તેવી ઘટના, છોકરી એ સિંહ ને લાકડી થી ભગાડ્યા, જુઓ વીડિયો…

ચારણ કન્યા કવિતા ની યાદ આવી જાય તેવી ઘટના, છોકરી એ સિંહ ને લાકડી થી ભગાડ્યા, જુઓ વીડિયો…

સિંહને સૌથી ખતરનાક પ્રાણી માનવામાં આવે છે, તેની શક્તિ અને બુદ્ધિમત્તાને જોતા તેને જંગલનો રાજા પણ કહેવામાં આવે છે. સિંહની સામે આવવાથી અન્ય કોઈ પ્રાણી છટકી જતું રહે છે. ક્યારેક જંગલમાં ફરવા ગયેલા લોકોની નજીક સિંહ આવે છે અને તેને જોઈને બધા ગભરાઈ જાય છે.

ઝવેરચંદ મેઘાણીની કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો. એવો જ એક વીડિયો વાયરલ થાય રહ્યો છે

સિંહને ‘જંગલનો રાજા’ કહેવામાં આવે છે. એકવાર તે તેના શિકારને જોયા પછી, તેમાંથી બચવું લગભગ અશક્ય છે. પરંતુ અહીંયા વીડિયો માં કૈક અલગ જ જોવા મળી રહ્યું છે વીડિયો માં તમે જોઈ શકો છો કે એક છોકરી પોતાની લાકડી થી બંને સિંહ ને હંકાવી રહી છે અને સિંહ પણ કુતરા ની માફક ડરી ને ચાલી રહ્યા છે

જુઓ વિડિઓ :

 

View this post on Instagram

 

A post shared by Prutha Shetty (@pruthashetty)

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”pruthashetty” નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં છોકરી એ બધા ને હચમચાવી દીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં 25 લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 4 લાખ થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *