ચંદ્ર માં દેખાયા દશામાં ફરી થયો મોટો ચમત્કાર, હકીકત જાણી ને બધા ના હોશ ઉડી ગયા…

ચંદ્ર માં દેખાયા દશામાં ફરી થયો મોટો ચમત્કાર, હકીકત જાણી ને બધા ના હોશ ઉડી ગયા…

જ્યાં શ્રદ્ધા વિશ્વાસ હોય છે ત્યાં ભગવાન સાક્ષાત પોતાના ભક્તો ને દર્શન આપે છે. સાથે ભક્તો ની મનોકામના પણ પરિપૂર્ણ થાય છે. એવો જ એક ચમત્કાર જામખંભાળીયા ના વાડીનાર અને ભરાણા સહીત ના ગામડાઓ માં જોવા મળ્યો હોવા ની હકીકત સામે આવી છે.જ્યાં બે દિવસ પહેલા રાત્રી ના સાડા નવ પછી ચંદ્રમાં માં સાક્ષાત દશામાં ના દર્શન થયા છે. જેમના દર્શન કરી ગામડાના લોકો એ ધન્યતા અનુભવી હોય એવું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.

હર કોઈ વ્યક્તિ એ પોતપોતાના મોબાઈલ માં ફોટો કે વિડિઓ ઉતાર્યો હતો. ફોટો શેર કરનાર લોકો આ ઘટના હકીકત માં ઘટી હોવાનું કઈ રહ્યા છે. આ ચમત્કાર જોતા જ તેના ફોટા કે વિડિઓ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આખું ગામ દશા માં ની ભક્તિ કરાવે છે.

જણાવી દઈએ કે ભરાણા ગામ માં દરેક ઘર માં થી મહિલાઓ દશામાં નું વ્રત રાખે છે. દશામાના વ્રત ની ઉજવણી નો છેલ્લો દિવસ હતો ત્યારે ઉજવણી પહેલા જ આ ચમત્કાર થયો હોવાનું ગામ લોકો માની રહ્યા છે. ફોટો જોત જોતામાં વાયરલ થઇ જતા આખું ગામ માં દશા માં ની ભક્તિ માં લિન થઇ ગયું. અને સાથે સાથે આ ચમત્કાર ના ફોટો અને વિડિઓ તેના સાગા સંબંધી ઓ ને મોકલી રહ્યા છે.

જુઓ વિડિઓ :

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

 

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *