ચાલુ નવરાત્રીમાં બે મહિલા સિંગર વચ્ચે થયો મોટો ઝઘડો, વિડીયો જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ વાયરલ વિડિયો…

ચાલુ નવરાત્રીમાં બે મહિલા સિંગર વચ્ચે થયો મોટો ઝઘડો, વિડીયો જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ વાયરલ વિડિયો…

સોશિયલ મીડિયાની દુનિયામાં આપણે દરરોજ ઘણા વીડિયો વાયરલ થતા જોઈએ છીએ, જેમાંથી કેટલાક એવા હોય છે જે દરેકને ભાવુક કરી દે છે. તે જ સમયે, કેટલાક વીડિયો એવા છે, જે જોવામાં એટલા સારા છે કે લોકો વારંવાર જોવાનું પસંદ કરે છે. જો કે, સોશિયલ મીડિયા પર આવા ઘણા ફની વીડિયો પણ જોવા મળે છે, જેને જોયા પછી લોકો હસીને હસી ને પાગલ થઇ જાય છે. હાલ માં જ એક એવો વિડિઓ વાયરલ થયો છે જેમાં અવનવાર સ્ટેજ ડાંસર હોય કા તો સ્ટેજ પર સિંગરના વિડિયો વાયરલ થતાં જ હોય છે

વર્ષો પહેલાં ના નવરાત્રી ના ગરબા

આપણે બધા જાણીએ છીએ કે જ્યારે નવરાત્રિ શરૂ થાય છે, ત્યારે લોકો ગરબા કરવાનું ઝનૂન કરે છે. ગુજરાતનું પ્રખ્યાત નૃત્ય સ્વરૂપ “ગરબા” લોકોને ઉત્સાહથી ભરી દે છે અને નૃત્ય કરતી વખતે એક અલગ જ ઉર્જા જોવા મળે છે. બાળકો હોય કે વૃદ્ધ, દરેકને ગરબા કરવાનું પસંદ હોય છે. પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયો માં જોવા મળી રહ્યું છે કે બે સિંગર ગીત ગાઈ રહી છે પણ થોડીક વાર પછી બંને ઍક સાથે ગીત ગાવા લાગે છે. અને એક સિંગર ને ગુસ્સો આવી જતાં એ બીજી સિંગર ને લાફો મારે છે અને પછી જે થયું જોઈ ને લોકો ના હોશ ઊડી ગયા. ત્યાં ઉભેલા લોકો તેના જુદા પાડવા માં આવે છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો વાયરલ 

https://youtu.be/2MvqAAYpK-g

લોકો ના આ વિડિઓ એ લોકોને ચોંકાવી દીધા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને @Chhapu – છાપું નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ખુબ ગરબા કરે છે. સોશિયલ મીડિયા યુઝર્સને આ ક્યૂટ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *