
ભૂરિયાઓ એ ગુજરાત ની જેમ કાઢી રથયાત્રા, જુઓ વિડિઓ
admin
- 0
રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. હરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.
વિડિઓ માં તમે જોઈ શકો છો કે ભૂરિયાઓ ભારતીય સંસ્કૃતિ ને અનુસારે છે ત્યાં પણ આપડા મંદિર જોવા મળે છે આપડો ભરીયે તહેવાર ત્યાં મોટા પાયે ઉજવે છે ઉપર ના ફોટો માં જોઈ શકો છો કે કેવી રીતે ભૂરિયાઓ ભારિતય પેહરવેશ પેહરી ને જોવા મળે છે
ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, એવી જ રીતે બહાર ના દેશ માં પણ ભગવાન ની ભક્તિ જોવા મળે છે
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”madhavkrsnadas” નામના ઇન્સ્ટાગ્રામ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ભુરીયા ઓ એ બધા ના મન મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં 60 લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વિડિઓ ને 3 લાખ થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]