ગરબા ના ગીત પર બે છોકરા ના ગરબા જોઈ ને થયી જશો ફેન, જુઓ ગરબા

ગરબા ના ગીત પર બે છોકરા ના ગરબા જોઈ ને થયી જશો ફેન, જુઓ ગરબા

આજે આ “ગુજરાતી ગરબા ” ગીતોનો ટ્રેન્ડ ફક્ત ” ગુજરાત ” માં જ નહીં પરંતુ દરેક જગ્યાએ જોવા મળે છે અને લોકો તેમના ગીતો પર જોરદાર ડાન્સ પણ કરે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ “ગણું બાઈ કાઠિયાવાડી “નું એક ગુજરાતી ગીત રિલીઝ થયું છે, આ ગીતનું નામ છે ” જુમે રે ગોરી “. આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે.

લોકો આ ગીતની ટૂંકી ક્લિપ્સ બનાવી રહ્યા છે અને વીડિયોની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પર બે છોકરા જોરદાર ગરબા કરતા જોવા મળી રહ્યા છે.

ગંગુ બાઈ કાઠિયાવાડી નું જુમે રે ગોરી ગીત બોવ જ સુંદર છે આ ગીત સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે. હવે લોકો આ ગીત પર રીલ પણ બનાવી રહ્યા છે. આ ગીતમાં છોકરી નો ડાન્સ ઘણો વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે છોકરા ગરબા ગરબા કરતા જોવા મળી રહ્યા છે. તેનો ગરબા જોઈને લાખો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જુઓ વિડિઓ :

 

View this post on Instagram

 

A post shared by garba._. love (@garba._.love)

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”garba._.love” નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં છોકરા ના ગરબા એ બધા ના મન મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *