બાજરા નો રોટલો, કઢી-ખીચડી, ગીર ગાય નું ઘી, દહીં ‘રાજભા ગઢવી’ એ નેહ માં લીધું દેશી ભાણું, જુઓ વિડીયો…

બાજરા નો રોટલો, કઢી-ખીચડી, ગીર ગાય નું ઘી, દહીં ‘રાજભા ગઢવી’ એ નેહ માં લીધું દેશી ભાણું, જુઓ વિડીયો…

આપણા ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર રાજભા ગઢવી ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત કલાકાર છે. આજે રાજભા ગઢવી પાસે કોઈ વસ્તુની કમી નથી. આજે ધનવાન હોવા છતાં પણ તે પોતાની સાદગી ભૂલ્યા નથી અને પોતાનો ભૂતકાળ ભૂલ્યા નથી. રાજભા ગઢવીના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડતા હોય છે અને રાજભા ગઢવી ને સાંભળવા એ એક લહાવો છે.

હાલમાં રાજભા ગઢવી નો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તમે રાજભા ગઢવીના સાદગિ ભર્યું જીવન જોઈને ખૂબ જ વખાણ કરશો. રાજભા ગઢવી આજે એક મોટું નામ ધરાવતા હોવા છતાં પણ તેમની સાદગી આજે પણ તેમના લોહીમાં જોવા મળે છે. વીડિયોની વાત કરીએ તો રાજભા ગઢવી એ ગિર નેહમાં સાંજના વાળું નો આનંદ લઈ રહ્યા છે.

કોઈ ફાઇસટાર હોટલ કે રેસ્ટોરન્ટમાં વાળું નો આનંદ લેવાને બદલે એક નાની એવી ઝૂંપડીમાં રાજભા ગઢવી નેહમાં વાળુંનો આનંદ લઈ રહ્યા છે અને એમાં પણ જમવાના ભોજન ની વાત કરવામાં આવે તો રાજભા ગઢવી કોઈ 56 ભોગનો આનંદ લઈ રહ્યા નથી પરંતુ તમે વીડિયોમાં જોઈ શકો છો તેમ રાજભા ગઢવી ના ભોજન માં બાજરાના રોટલા, રોટલી, કઢી ખીચડી અને જામેલું દહીં સાથોસાથ કાચી કેરીના કટકા રાજભા ગઢવીની થાળીમાં પીરસવામાં આવેલા છે અને ગીર ગાયનું ઘી નો આનંદ તે લઈ રહ્યા છે.

રાજભા ગઢવી પાસે આજે ખૂબ જ સંપત્તિ છે છતાં પણ નેહ માં સાંજના ભોજન નો આનંદ જમીન ઉપર બેસીને રાજભા ગઢવી લઈ રહ્યા છે. રાજભા ગઢવી ના કાર્યક્રમમાં લોકો રાજભા ગઢવીને સાંભળીને મંત્રમુગ્ધ થઈ જતા હોય છે. આ વિડીયો જોઈને લોકો રાજભા ગઢવીના ખૂબ વખાણ કરી રહ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *