ગુજરાત માં ડાલામથ્થા એ એક જ છલાંગ માં કર્યો બળદ નો શિકાર, જુઓ વિડિઓ

ગુજરાત માં ડાલામથ્થા એ એક જ છલાંગ માં કર્યો બળદ નો શિકાર, જુઓ વિડિઓ

સિંહને ‘જંગલનો રાજા’ કહેવામાં આવે છે. એકવાર તે તેના શિકારને જોયા પછી, તેમાંથી બચવું લગભગ અશક્ય છે. પરંતુ આવો જ એક વીડિયો ગુજરાતમાંથી સામે આવ્યો છે, જેમાં સિંહ દ્વારા બળદ નો શિકાર કરવા નો વિડિઓ વાયરલ થાય રહ્યો છે આ વિડિઓ ગુજરાત માં આવેલા ગીર વિસ્તાર નો હોય એવું કેહવા માં આવી રહ્યું છે

અગાવ પણ એક વિડિઓ વાયરલ થયો હતો આ વીડિયો જૂનાગઢના મોટા હડમતિયા ગામનો હતો જેમાં બળદ દ્વારા સિંહોને ભગાડી જવાની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આખલાએ એક પણ સિંહને શિકારની શોધમાં ચાલવા ન દીધો અને તેમને પાછા ફરવાની ફરજ પાડી. કહેવામાં આવી રહ્યું છે કે આ ગામમાં આ પહેલા પણ આવી ઘટના બની ચુકી છે.

ગીર જંગલની આસપાસના ગામડાઓમાં સિંહો અવારનવાર રાત્રીના સમયે આવીને પશુઓનો શિકાર કરે છે. પરંતુ આ પ્રકાર ના વિડિઓ ગામ માં લાગેલા સીસીટીવી માં કે ફોન ના કેમેરા માં અવારનવાર વિડિઓ રેકોર્ડિંગ સામે આવે છે વાયરલ વિડિઓ માં તમે જોઈ શકો છો કે ગામ માં રાત્રી ના સામને સિંહ ઘુસી આવે છે અને રેઢીયાર બળદ ને એક જ છલાંગ લગાવી ને શિકાર કરી લેય છે

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Divya Bhaskar” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ગામ માં સિંહ આવી ને શિકાર કરી જાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *