” આજા નચલે…” ગીત પર આ યુવતી એ કર્યો ખૂબસુંદર ડાન્સ, જુઓ વાયરલ વિડીયો…

ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ઘરની મહિલાઓ ઘરના કામમાં વ્યસ્ત રહે છે અને તેમને દેશ અને દુનિયા સાથે કોઈ મતલબ નથી, પરંતુ આજનો યુગ પહેલા કરતા થોડો અલગ થઈ ગયો છે. આ દિવસોમાં ઘરની મહિલાઓ માત્ર ઘરેલું કામ જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખૂબ જ એક્ટિવ રહેવા લાગી છે.
જ્યારથી શોર્ટ વિડિયોઝનો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારથી લોકો તેમના વીડિયોને યુ-ટ્યુબ જેવા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી રહ્યા છે. થોડીક સેકન્ડના વીડિયો થોડા જ દિવસોમાં ખૂબ વાયરલ થઈ જાય છે. હાલમાં જ આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તૃષા રામી એ બૉલીવુડ ના ગીત પર કર્યો એવો સુંદર ડાન્સ. તેનો આ ડાન્સ વીડિયો લોકોને ઘણો પસંદ આવ્યો છે અને તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે
આ વાત સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે. હવે લોકો આ ગીત પર રીલ પણ બનાવી રહ્યા છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતી એ ચોળી પહેરી ને સુંદર ડાન્સ કરી રહી છે. તેનો ડાન્સ જોઈને લાખો લોકો ભાન ભૂલી થઈ ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં ગુજરાતી ગાયક કલાકાર તૃષા રામી મસ્ત ડાન્સ કરતી જોવા મળે છે.
જુઓ વિડિઓ :
View this post on Instagram
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”@trusharamiofficial” નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં તૃષા રામી ના ગરબા એ બધા ના મન મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]