આ વૃદ્ધ મહિલાએ 70 ફૂટ ઉપર થી લગાવ્યો કૂદકો, જોઈ ને લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ, જુઓ વાયરલ વિડિયો….

આ વૃદ્ધ મહિલાએ 70 ફૂટ ઉપર થી લગાવ્યો કૂદકો,  જોઈ ને લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ, જુઓ વાયરલ વિડિયો….

સોશિયલ મીડિયા પર તમે અનેક નવા નવા ટ્રેન્ડિંગ વિડિઓ જોતા જ હશો. લોકો પોતા વ્યૂ વધારવા માટે રોજ નવા નવા વિડિઓ બનાવી ને યુ ટ્યૂબ જેવા પ્લેટફોર્મ પર પોસ્ટ કરે છે. કેટલાક લોકો પોતાના રોજિંદા જીવન ની દિનચર્યા ના પણ નાના-નાના વ્લોગ બનાવી ને પોસ્ટ કરતા હોઈ છે.

આજે એક એવો જ વિડિઓ સામે આવ્યો છે જેમાં વિડિયો માં જોવા મળે છે કે એક વૃદ્ધ મહિલા સાડી પહેરી ને તમિલનાડુના કાલ્લિદાઈકુરિચી ખાતે તામીરાબર્ની નદીમાં ડૂબકી મારી. ત્યાં નદી માં નાહતા લોકો તે વૃદ્ધ મહિલા ને જોવા લાગ્યા. વિડિયો જોઈ ને લોકો ના હોશ ઊડી ગયા. આ વૃદ્ધ મહિલા એવું સ્ટંટ કર્યું લોકો જોતાં રહી ગયા. આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને ઘણા વ્યૂઅર્સ ની કોમેન્ટ અને લાઈક આવી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *