૭૪ વર્ષ ના દાદી માં એ સ્ટેજ પર કર્યો ગજબ નો ડાન્સ, જોઈ ને થઈ જશો ઘાયલ, જુઓ વિડિઓ

૭૪ વર્ષ ના દાદી માં એ સ્ટેજ પર કર્યો ગજબ નો ડાન્સ, જોઈ ને થઈ જશો ઘાયલ, જુઓ વિડિઓ

બોલિવૂડ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની ચાહકો બોવ બધા છે. હવે સંજય લીલા ભણસાલીએ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. ગીતનું નામ છે ‘ધોલિડા’. યુટ્યુબ પર રિલીઝ થયેલા આ ગીતનો વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આલિયા ભટ્ટે આ ગીતમાં જે રીતે ડાન્સ કર્યો છે તે જબરદસ્ત લાગે છે.

ગંગુબાઈ કાઠિયાવાડીનું પહેલું ગીત જ્હાન્વી શ્રીમાંકર અને શૈલ હાડાએ ગાયું છે. આ ગીતના બોલ કુમારે લખ્યા છે. આલિયા ભટ્ટનો ડાન્સ ક્રુતિ મહેશે કોરિયોગ્રાફ કર્યો છે. આ ગીત પર આલિયા ભટ્ટે જબરદસ્ત ડાન્સ કર્યો છે જે ખૂબ જ વાયરલ થયો છે. અને આ વખતે જે ડાન્સ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દાદી માં સાડીમાં ડાન્સ કરી રહી છે જેણે ઘણા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

આ દાદી એ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના ગીત પર ડાન્સ કર્યો છે. આ ડાન્સ વીડિયોમાં દાદી ગંગુબાઈ કાઠિયાવાડીના અવતારમાં પરફેક્ટ સુમેળમાં ડાન્સ કરતી જોવા મળે છે. જોકે આય ગીત બીજું કોઈ નહીં પણ ગંગુબાઈ કાઠિયાવાડીનું ધોલીડા છે જે ખૂબ જ હિટ થયું છે. અને તમને જણાવી દઈએ કે આ દાદી માં ની ઉંમર ૭૪ વર્ષ ની છે

જુઓ વિડિઓ :

 

View this post on Instagram

 

A post shared by Aaj Tak (@aajtak)

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”aajtak” નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં દાદી માં ના ગરબા એ બધા ના મન મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *